top of page
Search

Accommodations assistance for patients visiting GCRI in Ahmedabad

Writer's picture: Sandip JariwalaSandip Jariwala

અમદાવાદ સીવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર..


કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિ ને અમદાવાદ સીવીલ હોસ્પીટલ માં અથવા આજુબાજુ ની કોઈપણ હોસ્પીટલ માં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલ ના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર (ભાવ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવા ની સેવા આપી રહી છે તો આ સેવા નો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશય લઈ શકો છો,

માત્ર વીસ રૂપીયા માં પ્રતિ એક વ્યકતિ ને જમવાનુ મળશે અને માત્ર વીસ રૂપિયા માં પ્રતિ બે વ્યકતિ ને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યકતિ હોસ્પીટલ માં દાખલ (એડમીટ) થયુ હોય તો પણ માત્ર રૂપિયા વીસ માં ટીફીન સેવા પણ મળશે.

ઉપરોકત તમામ સેવા નીચે જણાવેલ એડ્રેસ પર મળશે.

-અન્નપુર્ણા ભવન-

દિઞ્વિજય લાયંસ ફાઉન્ડેશન,

સિવિલ હોસ્પીટલ ઞેટ નં-૩ ની સામે, અસારવા, અમદાવાદ.


દરેક મિત્રો ને ખાસ વિનંતી આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના આશિર્વાદ પણ તમને મળી જાય.


- વિકીભાઈ ત્રિવેદી

બોર્ડ મેમ્બર

અન્નપુર્ણા ભવન

મો . 9173718171

4 views0 comments

Recent Posts

See All

Comments


Subscribe to Our Newsletter

bottom of page